ઉલ્કામુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલ્કામુખ

નપુંસક લિંગ

  • 1

    જવાળામુખીનું મોં.

  • 2

    ખોરિયાનો બળતો છેડો.

પુંલિંગ

  • 1

    અગ્નિમુખી રાક્ષસ.