ઉલૂખલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલૂખલ

પુંલિંગ

  • 1

    ઊખળ; ખાંડણિયો.

  • 2

    ચાર બળદવાળા ગાડાના બે આગળના બળદનું ઘૂંસરું.

મૂળ

सं.