ઉલંઘવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલંઘવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઓળંગવું; ઉપર થઈને જવું; પાર કરવું.

  • 2

    અનાદર કરવો.

મૂળ

सं. उल्लंघ्