ઉલેચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલેચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    થોડે થોડે બહાર કાઢવું (પ્રવાહી માટે).

મૂળ

सं. उद्+रिय्, प्रा. उल्लिंय=ખાલી કરવું