ઉલઝન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલઝન

સ્ત્રીલિંગ

  • 1

    ગૂંચવાડો; કોયડો.

  • 2

    ચિંતા; મૂંઝવણ.

મૂળ

हिं.