ઉલુધ્વનિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલુધ્વનિ

પુંલિંગ

  • 1

    શુભ પ્રસંગોએ બંગાળમાં સ્ત્રીઓ મોંમાં જીભ હલાવી જે અવાજ કરે તે.

મૂળ

बं.