ઉલ્લેખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલ્લેખ

પુંલિંગ

 • 1

  નિર્દેશ; કથન.

 • 2

  વર્ણન.

 • 3

  કાવ્યશાસ્ત્ર
  એક અલંકાર-જેમાં ઘણા જણ ઘણી રીતે એક જ જણને જુએ અથવા એક જણ ઘણે રૂપે જણાય તેવું વર્ણન હોય છે.

મૂળ

सं.