ઉલ્લેખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલ્લેખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લખવું; કોતરવું.

  • 2

    ઉદ્દેશીને લખવું; નિર્દેશ કરવો.

  • 3

    વર્ણવવું.

મૂળ

सं. उल्लिख्