ઉલ્લસિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલ્લસિત

વિશેષણ

  • 1

    હર્ષથી પ્રફુલ્લિત; ઉલ્લાસવાળું.

મૂળ

सं.