ઉલ્લાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલ્લાપ

પુંલિંગ

 • 1

  વાણી.

 • 2

  કટાક્ષ કે તિરસ્કારનું વચન; વક્રોક્તિ.

 • 3

  ઘાંટો પાડીને બોલાવવું તે.

 • 4

  દુઃખ, ભય, શોક, માંદગી ઈત્યાદિથી સ્વરમાં પડતો ફરક; કાકુ.

મૂળ

सं.