ઉલ્લાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલ્લાસ

પુંલિંગ

 • 1

  આનંદ.

 • 2

  પ્રકાશ; ભભકો.

 • 3

  પ્રકરણ.

 • 4

  કાવ્યશાસ્ત્ર
  એક અર્થાલંકાર જેમાં એકના ગુણ અથવા દોષથી બીજાના ગુણ અથવા દોષ બતાવાય છે.

મૂળ

सं.