ઉલાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલાણ

વિશેષણ

  • 1

    પાછળના ભાગમાં વધારે વજનવાળું; ઉલાળ; ઊલળતું.

પુંલિંગ

  • 1

    ગાડા ઇત્યાદિના પાછળના ભાગમાં વધારે વજન હોવું તે.