ઉલાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલાળ

વિશેષણ

  • 1

    ઊલળતું.

પુંલિંગ

  • 1

    ગાડા ઇત્યાદિના પાછળના ભાગમાં વધારે વજન હોવું તે.

મૂળ

જુઓ ઊલળવું