ઉલાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઊલળવું'નું પ્રેરક; ઊલળે એમ કરવું.

  • 2

    ઉછાળવું.

  • 3

    અધવચ મૂકી દેવું.

  • 4

    બંધ કરવું; દેવાળું કાઢવું.