ઉલાળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલાળિયો

પુંલિંગ

  • 1

    ઉલાળાવું તે.

  • 2

    ઉલાળ; ઉલાળવું; ઊભો આગળો (જૂની ઢબનો લાકડાનો હોય છે તે).

  • 3

    કાવ્યના અંતરનું વલણ; ઊથલો.

  • 4

    ઉછાળો; ઊબકો.

  • 5

    કાઠિયાવાડી સ્ત્રીઓનું એક ઘરેણું.

  • 6

    દેવાળું કાઢવું તે.

  • 7

    વિનાશ.