ઉલાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલાળો

પુંલિંગ

  • 1

    ઊભો આગળો (જૂની ઢબનો લાકડાનો હોય છે તે).

  • 2

    કાવ્યના અંતરનું વલણ; ઊથલો.

  • 3

    ઉછાળો; ઊબકો.