ઉલાળે પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલાળે પડવું

  • 1

    પાછળથી કાંઈ અડચણ આવવાથી (કામ) અટકી જવું; બંધ થવું.