ઉવેખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉવેખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉપેક્ષા કરવી.

  • 2

    અનાદર કરવો; અવગણવું; તુચ્છકારવું.

મૂળ

सं. उपेक्ष् , प्रा. उवेक्ख