ઉવટણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉવટણ

નપુંસક લિંગ

  • 1

    ઉપટણું; લેપ કરવો-ચોળવું તે.

  • 2

    શરીરે ચોળવાનું એક સુંગધી દ્રવ્ય.

  • 3

    ઊટકવાના કામમાં આવતી વસ્તુ.

મૂળ

જુઓ ઉટવણું