ઉવટણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉવટણો

પુંલિંગ

  • 1

    ઉવટણ તરીકે વપરાતું દ્રવ્ય.

  • 2

    ઉપરવટણો; ખલનો બત્તો વાટવાનો પત્થર.