ઉશેટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉશેટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (તિરસ્કારથી કે કાળજી વિના ગમે તેમ) ફેંકવું.

મૂળ

सं. उत्क्षिप्, प्रा. उस्सिक्क ?