ઉશાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉશાપ

પુંલિંગ

  • 1

    શાપનું નિવારણ, તેના ઉતારનો માર્ગ.

મૂળ

सं. उद्+शाप? म. उरशाप