ઉષ્મવ્યંજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉષ્મવ્યંજન

પુંલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    ઉષ્માક્ષર; શ, ષ, સ ને હ એમાંનો કોઈ પણ વ્યંજન.

મૂળ

सं.