ઉષ્માંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉષ્માંક

પુંલિંગ

  • 1

    ગરમીનો આંક; 'કૅલરી'.

  • 2

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    ગરમી ગ્રહણ કરવાનો આંક; 'સ્પેસિફિક હીટ'.

મૂળ

+અંક