ઉષ્માયન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉષ્માયન

નપુંસક લિંગ

  • 1

    ગરમી અથવા હૂંફ આપવી તે.

  • 2

    ઈંડુ સેવવું તે.

મૂળ

सं.