ઉષર્બુધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉષર્બુધ

વિશેષણ

  • 1

    મળસકે વહેલું ઉઠનારું.

મૂળ

सं.