ઉષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉષા

સ્ત્રીલિંગ

  • 1

    પરોઢ.

  • 2

    મળસકાનું અજવાળું.

  • 3

    સારી જમીન.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઓખા.

  • 2

    એક વૈદિક દેવતા.