ગુજરાતી

માં ઉસેટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉસેટવું1ઉસેટવું2

ઉસેટવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉશેટવું; (તિરસ્કારથી કે કાળજી વિના ગમે તેમ) ફેંકવું; ફેંકી દેવું.

ગુજરાતી

માં ઉસેટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉસેટવું1ઉસેટવું2

ઉસેટવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (તિરસ્કારથી કે કાળજી વિના ગમે તેમ) ફેંકવું.

મૂળ

सं. उत्क्षिप् ,प्रा. उस्सिक्क?