ઉસ્તવારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉસ્તવારી

સ્ત્રીલિંગ

  • 1

    મજબૂતી; કૌવત.

  • 2

    દૃઢતા.

  • 3

    સુરતી માવજત; ઉપચાર.