ઉસ્તાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉસ્તાદ

વિશેષણ

  • 1

    કાબેલ; પહોંચેલું.

મૂળ

फा.

ઉસ્તાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉસ્તાદ

પુંલિંગ

  • 1

    ગુરુ.

  • 2

    વિદ્યાગુરુ; આચાર્ય; તજજ્ઞ.