ઉસ્તાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉસ્તાદી

વિશેષણ

  • 1

    ઉસ્તાદની ઢબનું.

ઉસ્તાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉસ્તાદી

સ્ત્રીલિંગ

  • 1

    ઉસ્તાદપણું; કાબેલિયત.

  • 2

    ચાલાકી; યુક્તિપ્રયુક્તિ કરવાની હોશિયારી.