ઉસ્તાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉસ્તાની

સ્ત્રીલિંગ

  • 1

    ઉસ્તાદ સ્ત્રી.

  • 2

    ઉસ્તાદ–ગુરુની પત્ની.

  • 3

    શિક્ષિકા; ગુરુ સ્ત્રી.

મૂળ

हिं.