ઉસરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉસરડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    એકઠું કરવું.

  • 2

    કચરો (દૂર કરવા કે ફેંકી દેવા માટે, જેમ કે, ગંદકી, એઠવાડ ઇ૰) વાળી ઝૂડીને એકઠું કરવું.