ઉસવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉસવણ

નપુંસક લિંગ

  • 1

    ઊસનું–ખારવાળું પાણી.

ઉસવણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉસવણું

નપુંસક લિંગ

  • 1

    ઊસનું–ખારવાળું પાણી.

ઉસેવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉસેવણ

નપુંસક લિંગ

  • 1

    ઉસવણ; ઊસનું–ખારવાળું પાણી; ઉસેવવા માટેનું ખારનું પાણી.