ઉસેવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉસેવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સૂતર અથવા રેશમને રંગ ચડાવવા માટે પહેલાં ઊસના–ખારવાળા ઉકાળામાં બોળી રાખવું.

  • 2

    બાફ આપવો; ધોવું.

  • 3

    સેવવું; પરિશીલન કરવું.