ઊંઆં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંઆં

ક્રિયાવિશેષણ

  • 1

    તરત જન્મેલા બાળકના રડવાનો એવો અવાજ.

નપુંસક લિંગ

  • 1

    તરત જન્મેલા બાળકના રડવાનો એવો અવાજ.

મૂળ

રવાનુકારી