ઊકડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊકડું

વિશેષણ

સુરતી
  • 1

    સુરતી ઉભડક; અધૂકડું.

મૂળ

सं. उत्कुट(-टु)क, प्रा. उक्कुडुग,-थ