ઊકડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊકડો

પુંલિંગ

  • 1

    વરસદ; વર્ષાસન (રોજની રાતબ કે સીધું વરસે ચૂકતે કરવાનો બંદોબસ્ત).

મૂળ

दे. उक्कंडा, उक्कोडा= લાંચ પરથી?