ઊંકરાંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંકરાંટો

પુંલિંગ

  • 1

    મનમાં થતી ઉત્તેજનાનો અંકુર.

  • 2

    કાઠિયાવાડી ટાઢિયા તાવમાં રોમાંચ સાથે થતો ઝમઝમાટ.