ઊકળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊકળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખળખળવું; ખૂબ ગરમ થવું.

  • 2

    ગુસ્સે થવું.

મૂળ

सं. उत्कल् ?