ઊકળ-બિંદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊકળ-બિંદુ

નપુંસક લિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    કોઈ પ્રવાહી જે ગરમીથી ઊકળે તેનો આંક કે તે ગરમીનું માપ કે બિંદુ; 'બૉઇલિંગ પૉઈન્ટ'.