ઊખડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊખડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (વળગેલું કે ચોંટેલું હોય ત્યાંથી) છૂટું પડવું; જુદું થવું.

  • 2

    જડમૂળથી નીકળી જવું.

  • 3

    લાક્ષણિક વંઠી જવું.

મૂળ

જુઓ ઉખાડવું