ઊખડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊખડી

સ્ત્રીલિંગ

  • 1

    લાકડાનો ખલ.

  • 2

    ખારાટવાળી જમીન.

    જુઓ ઊખર

મૂળ

જુઓ ઊખળી