ઊખડી પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊખડી પડવું

  • 1

    ઊખળવું; ગુસ્સે થઈ જવું; લડી પડવું.