ગુજરાતી

માં ઊખળની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊખળ1ઊખળું2

ઊખળ1

નપુંસક લિંગ

 • 1

  ખાંડણિયો.

 • 2

  ચાર બળદવાળા ગાડાના બે આગળના બળદનું ધૂંસરું.

મૂળ

सं. उलूखल, प्रा. उऊखल, उक्खल

ગુજરાતી

માં ઊખળની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊખળ1ઊખળું2

ઊખળું2

નપુંસક લિંગ

 • 1

  ખાંડણિયો.

 • 2

  ચાર બળદવાળા ગાડાના બે આગળના બળદનું ધૂંસરું.

મૂળ

सं. उलूखल, प्रा. उऊखल, उक्खल