ઊખળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊખળી

નપુંસક લિંગ

  • 1

    ખાંડણિયો.

  • 2

    ચાર બળદવાળા ગાડાના બે આગળના બળદનું ધૂંસરું.

મૂળ

सं. उलूखल, प्रा. उऊखल, उक्खल