ઊગટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊગટ

સ્ત્રીલિંગ

  • 1

    ઊભેલી ગાડી-ગાડાના પૈડાની આગળ પાછળ મુકાતું અટકણ.

  • 2

    ઉગટણું; પીઠી કે તે ચોળવાની ક્રિયા.