ઊગટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊગટો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી ઘોડાના તંગની વાધરી.

  • 2

    ઊકટો; દુખતી આંખની એક દવા.