ઊંગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંગણ

નપુંસક લિંગ

  • 1

    ઊંજણ; ઊંજવું તે.

  • 2

    ઊંજવાનું દ્રવ્ય-તેલ, દિવેલ ઇત્યાદિ.