ઊગતા સૂરજને પૂજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊગતા સૂરજને પૂજવું

  • 1

    ચડતીવાળા પક્ષમાં રહેવું, તેની ખુશામત કરવી; લાભની બાજુએ જવાની વૃત્તિ રાખવી.